વૌઠા મે‌‍‌‍ળામા‌ ૧૦૮ એમબ્યુલનસ ની પ્રમાણિકતા - At This Time

વૌઠા મે‌‍‌‍ળામા‌ ૧૦૮ એમબ્યુલનસ ની પ્રમાણિકતા


ગુજરાત નો સૌથી મોટો મેળો એવો વૌઠા નામેળા માં બળિયા બાપ ના મંદિર પાસે એક ૫૦ વર્ષ ના ભાઈ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા ધોળકા ૧૦૮ ઈ એમ ટી કલ્પેશ જાની પાઇલોટ જયદીપભાઈ બ્રહ્મભટ્ટ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોશી એમ્બ્યુલન્સ માં લય જરૂરી ઇમરજન્સી સારવાર આપી રસ્તામાં એમના દીકરા ને જાણ કરી હોસ્પિટલ પર પહોસી દર્દી નામ ભીખાભાઈ સોમાભાઈ ભરવાડ ઉંમર વર્ષ ૫૦ રહે નેસડા તા ધોળકા જિલ્લા અમદાવાદ ને રૂપિયા ૬૦૦૦ રોકડા સાથે કમર નો ચાંદી નો કંદોરો અને ચાંદી ના હાથ ના ૨ કડા ચાંદીની ૪ રીંગ હાથ ની અને ૨ સોના ના કાન ના છત્તર તેમના દીકરા નરેશભાઈ પરત કરેલ છે

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.