આ પોલીસવાળાએ ડ્રાઇવરને બચાવ્યો છે, આને મારો કહેતા જમાદાર જીવ બચાવી ભાગ્યા
ઈન્દિરા સર્કલે બનેલી ઘટના બાદ વિફરેલા લોકોના ટોળાંએ બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને મારકૂટ કરી બસમાં તોડફોડ કર્યા બાદ ટોળાંએ આ પોલીસવાળાએ ડ્રાઇવરને બચાવ્યો છે, આને મારો કહી બૂમો પાડતા ત્યાં ફરજ બજાવતા જમાદાર જીવ બચાવી ભાગ્યા હતા. બાદમાં તેને ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે બસમાં તોડફોડ,પોલીસની ફરજમાં રુકાવટ સહિતનો 15થી 20 સામે ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
