ખેલમહાકુંભ 3.0 સ્ટેટ બોક્સિંગ સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓનો ધમાકો
અમદાવાદમાં યોજાયેલી ખેલમહાકુંભ 3.0 સ્ટેટ બોક્સિંગ સ્પર્ધામાં, બૅટલ બિસ્ટ ક્લબના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. છોકરાઓમાં 1ગોલ્ડ,1સિલ્વર અને1બ્રોન્ઝ, અને છોકરીઓમાંત સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
