હિંમતનગરમાં સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો, સમતા સૈનિક દલના સભ્યોએ સિવિલ સર્કલ પાસે આવેલ આંબેડકરની પ્રતિમા પાસે જઈને જય ભીમના સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
