મહુવાના તરેડ ગામના સ્મશાન કૌભાંડના વાયરલ સમાચાર - At This Time

મહુવાના તરેડ ગામના સ્મશાન કૌભાંડના વાયરલ સમાચાર


( રીપોર્ટ મકવાણા કનૈયાલાલ )

મહુવાના તરેડ ગામના સ્મશાન કૌભાંડના વાયરલ સમાચાર

મહુવાના તરેડ / થોડા સમય પેહલા તરેડ ગામે સ્મશાનગૃહમાં એક ટોયલેટ-બાથરૂમ સરકારશ્રીમાંથી મંજુર થઈને બનાવામાં આવ્યું હતું, પરંતુ થોડાક જ સમયમાં બાથરૂમ ઉપર મુકેલ પાણીનો ટાંકો ગુમ થઈ ગયો હતો, જેની જાણ થતા મિલનભાઈ જોષી (પ્રમુખ, શહેર કોંગ્રેસ - મહુવા ) નાનજીભાઈ રાવલિયા, નાનજીભાઈ પટેલીયા, કનૈયાલાલ મકવાણા, તુલસીભાઈ રાઠોડ, દિલીપભાઈ વરિયા, અરવિંદભાઈ પૂભડીયા વગેરેએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ કરતા બીજા જ દિવસે પાણીનો ટાંકો મૂકી દેવામાં આવ્યો હતો, પણ એ ટાંકો મંજુર થયેલ ટાંકા કરતા નાની સાઈઝનો હતો, આથી ફરી જાણ કરતા ફરી મોટો ટાંકો મૂકી દેવામાં આવ્યો હતો.જે તસવીરમાં નજરે પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image