વિસાવદર શિવમ નગર સોસાયટીમાં ગંગેડી આશ્રમ રામામંડળનું થયું ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગતકરવામાં આવ્યું - At This Time

વિસાવદર શિવમ નગર સોસાયટીમાં ગંગેડી આશ્રમ રામામંડળનું થયું ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગતકરવામાં આવ્યું


વિસાવદર શિવમ નગર સોસાયટીમાં ગંગેડી આશ્રમ રામામંડળનું થયું ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગત
વિસાવદર
વિસાવદર ખાતે આજ રોજ તારીખ 15/10/22 ને શનિવારે સાંજના 5:00 વાગ્યે ગંગેડી આશ્રમનું રામામંડળના આખ્યાનનું આયોજન થયેલ જે આજ અહીં શિવમ નગર રમવા પધારેલ જેના સ્વાગત માટે બહોળી સઁખ્યામાં રામદેવપીર ના ભક્તગણ હાજર રહિયા હતા જય રામાપીર ના નાદ સાથે અબીલ ગુલાલ અને ડીજે સાઉન્ડના સથવારે રામામંડળનું સ્વાગત કરવામાં આવ્યુ હતું
ખાસ આ રામાપીરના આખ્યાનમાં જે કઈ દાન ધર્મદો ભેગા થાય તે મંદ બુદ્ધિના બાળકો અને લુલી લંગડી ગયો માટે વાપરવામાં આવેછે
મુલાકત દરમ્યાન જાણવા મળેલી વિગત મુજબ હાલ ગંગેડી આશ્રમ માં હાલ 100 મંદ બુદ્ધિના બાળકો અને 35 જેટલી ગયો ની સેવા થઇ રહી છે
આમ આજ રોજ સાંજના 5:00 વાગ્યે રામામંડળ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.