જસદણના પુષ્કર ધામ સોસાયટી ખાતે ભાજપની ભવ્ય મીટીંગ યોજાય મોટી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારોને જંગી લીડ નો કોલ આપ્યો - At This Time

જસદણના પુષ્કર ધામ સોસાયટી ખાતે ભાજપની ભવ્ય મીટીંગ યોજાય મોટી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારોને જંગી લીડ નો કોલ આપ્યો


જસદણ પુષ્કર ધામ સોસાયટી ખાતે ભાજપની ભવ્ય મીટીંગ યોજાઈ ઉમેદવાર અશોકભાઈ ધાધલ, પીવી ભાયાણી, સોનલબેન વસાણી, કુસુમબેન દાવડા, ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી, ઉધોગપતિ હરેશભાઈ ધાધલ, અગ્રણી દીપકભાઈ રવીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ, પૂર્વ યાડના ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા, પૂર્વ સદસ્ય મીઠાભાઈ છાયાણી સહિતના આગેવાનો જોડાયા હતા. અને સોસાયટીના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભાજપને ભવ્ય વિજય આપવાનો કોલ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image