માળીયા તાલુકાના કુકસવાડા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ધરતી પુત્રોને (GOPCA) Certification વિસે માહિતી આપી - At This Time

માળીયા તાલુકાના કુકસવાડા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ધરતી પુત્રોને (GOPCA) Certification વિસે માહિતી આપી


તારીખ 8 /3/2024 ના રોજ કુકસવાડા ગામે શ્રી સ્વામીવિવેકાનંદ શંકુલ માં HDFC બેન્ક તેમજ અંબુજા ફાઉન્ડેશન દ્વારા FF કિશોરભાઈ ચુડાસમા નયનભાઈ બારડ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને (GOPCA) Certification ના ફાયદા સમજાવ્યા કેવી રીતે લાભ લેવો તેમજ પ્રગતિશીલ ધરતી પુત્ર શાંતિપરા ના જેઠાભાઈ દ્વારા નારીયેળીની માવજત પાણી કેટલા દિવસે આપવું તેમની તમામ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.