રાજબીરસિંહ અત્તરસિંહ બાગડવા તેમજ આઝાદ મોતીલાલ લાંબાને પકડી કાયદેસર કાર્યવાહી કરતી એલ.સી.બી.૧ ગાંધીનગર
રખિયાલ પોસ્ટે વિસ્તારમાં પકડાયેલ રૂ.૨૫,૦૩,૨૬૮ /- ના પ્રોહિબીશન ના જંગી મુદ્દામાલને હરીયાણાથી મોકલનાર મુખ્ય સપ્લાયર આરોપી તથા ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.-૧ ગાંધીનગર એ અગાઉ પકડેલ રૂ.૨૦,૭૩,૦૦૦ /- ના પ્રોહિબીશનના જંગી મુદ્દામાલને હરીયાણાથી મોકલનાર સપ્લાયર બંને મુખ્ય આરોપીઓ રાજબીરસિંહ અત્તરસિંહ બાગડવા તેમજ આઝાદ મોતીલાલ લાંબાને પકડી કાયદેસર કાર્યવાહી કરતી એલ.સી.બી.૧ ગાંધીનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.