બાયડ ના લીંબ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો.
બાયડ ના લીબ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો
જી.સી.એસ હોસ્પિટલ અમદાવાદ અને લીબ ગામના યુવાનો દ્વારા લીંબ રામજી મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 35 જેટલા યુવાનોએ રક્તદાન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લીંબ ગામના રોહિતસિંહ ચૌહાણ, મુકેશ પટેલ તેમજ નીતિશ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
