જેતપુરનાં ભાનુંબેન દડિયા નું અવસાન થતા ચક્ષુદાન કરાયુ - At This Time

જેતપુરનાં ભાનુંબેન દડિયા નું અવસાન થતા ચક્ષુદાન કરાયુ


MUKTAR MODAN
ATT THIS TIME
MO...9512386588

માનવ સેવા યુવક મંડળ અને ન સરકારી હોસ્પિટલ ધોરાજીને 324 મુ ચક્ષદાન મળ્યું
જેતપુરના નિલેશભાઈ દડિયાએ ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને ટેલીફોન દ્વારા જાણ કરેલ કે મારા માતુ શ્રી ભાનુબેન દડિયા નું અવસાન થયેલ છે અને તેમનું અમારે ચક્ષુદાન કરવું છે બાદમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન ડોક્ટર નિકુંજ ચોવટીયા અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર પ્રતિકભાઇ કડોલીયા સહિતનાઓએ જેતપુર મુકામે ભાનુબેન દડિયાને ઘેર જઈને ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી આ તો કે નિલેશભાઈ દડિયા ઉષાબેન નિલેશભાઈ દડીયા બિંદુબેન હિતેશકુમાર રૂપાણી મીરાબેન મિલનભાઈ ગોસલલીયા અમિતભાઈ દોશી વિજયભાઈ બાવીસી અને નીરવભાઈ બાવીસી સહિતના હાજર રહેલ હતા આ તો કે માનવ સેવાઓ બનેલા ધર્મેન્દ્ર બાબરીયા ને ભોલાભાઈ સોલંકી દરિયા પરિવારની સેવાઓને બિરદાવી હતી અને સ્વ ભાનુબેન ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને 324 મળેલ હતું ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન માટે 98 98 70 17 74 98 98 71 57 75 અને સરકારી હોસ્પિટલ ધોરાજી 02824220139 કોન્ટેક કરવો


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image