એરટેલ કંપની લઇને આવ્યું છે 10 અને 12 પાસ યુવાનો માટે નોકરી - At This Time

એરટેલ કંપની લઇને આવ્યું છે 10 અને 12 પાસ યુવાનો માટે નોકરી


એરટેલ કંપની બોટાદ જિલ્લા અને ગૂજરાત ના દરેક જિલ્લા મા નેટવર્ક વધારી રહ્યું છે સાથે 5G નેટવર્ક ને પણ વધારી રહ્યું છે, તો નજદીક ના ગામડા અને બોટાદ મા સીમ કાર્ડ વહેચી સકે તેવા છોકરા ની જરૂર છે, તો જે પણ યુવા મિત્રો એરટેલ સાથે પોતાની કારકિર્દી આગળ વધારવા માગતા હોવ તેવા મિત્રો જલ્દી થી નીચે આપેલ એડ્રેસ પર મળો અથવા નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો.

એડ્રેસ :- મા શારદા અર્કેડ,હવેલી ચોક, તિરુપતિ કુરિયર ની બાજુમાં બોટાદ -364710

☎️TSM:- મુબારક નિયતર 9601149750
☎️DTR:- નિરંજનભાઈ 9601052562

Advertisement by AT THIS TIME NEWS


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.