ગિર સોમનાથ જીલ્લા યાત્રાધામ પ્રાચી માં પણ મેધ મહેર જોવા મળી - At This Time

ગિર સોમનાથ જીલ્લા યાત્રાધામ પ્રાચી માં પણ મેધ મહેર જોવા મળી


ગીર સોમનાથ પ્રાચી ગિર સોમનાથ જીલ્લા યાત્રાધામ પ્રાચી માં પણ મેધ મહેર જોવા મળી
દ્વારકાધીશ સોસાયટીના બાળકો પ્રથમ વરસાદના મોજ માણી હતી
ગીર સોમનાથ પ્રાચી તીર્થ મા વરસાદનું આગમન ત્યારે આપ આ દ્રશ્ય જોઇ રહ્યા છે તે ગિર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલ દ્વારકાધીશ સોસાયટીના છે જેમાં વરસાદ આવ્યો હતો અને ગરમીથી રાહત મળી હતી અને દ્વારકાધીશ સોસાયટીના બાળકો પ્રથમ વરસાદના મોજ માણતા તસવીરમાં દષ્ટિ કોણ થાય છે

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી.9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image