રાજકોટ નવા 150 ફૂટ રિંગ રોડ પર હોટલ રીટ્રીટની બાજુમાંથી 12.89 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મુસ્તાક શેખ ઝડપાયો
રાજકોટ નવા 150 ફૂટ રિંગ રોડ પર હોટલ રીટ્રીટની બાજુમાંથી 12.89 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મુસ્તાક શેખ ઝડપાયો, એસઓજીની કાર્યવાહી, કાર, મોબાઇલ સહિતનો 17.95 લાખનો મુદ્દામાલ કબ્જે
રિપોર્ટ પ્રકાશ ગેડીયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
