વિસાવદર ના પીઆઈ નીરવ શાહની બદલી થતા વિદાય સમારંભ તેમજ નવા પીઆઈ આર બી ગઢવી નો વેલકમ સમારંભ યોજાયો - At This Time

વિસાવદર ના પીઆઈ નીરવ શાહની બદલી થતા વિદાય સમારંભ તેમજ નવા પીઆઈ આર બી ગઢવી નો વેલકમ સમારંભ યોજાયો


વિસાવદર ના પીઆઈ નીરવ શાહની બદલી થતા વિદાય સમારંભ તેમજ નવા પીઆઈ આર બી ગઢવી નો વેલકમ સમારંભ યોજાયો

વિસાવદર ના પીઆઈ નીરવશાહ ની બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો તેમજ નવા પીઆઈ આર બી ગઢવી નો વેલકમ સમારંભ યોજાયો આમ જોઈએ તો વિસાવદર મા ટુક સમય પહેલા જ એટલે કે તારીખ 01/02/2022ના રોજ પોતાની પ્રોબેશનલ પિરિયડ પૂરો કરીને પ્રથમ પોસ્ટિંગ વિસાવદર થયેલ અને વિસાવદર પોલીસ સ્ટેશન મા હાજર થયેલ અને વિસાવદર તાલુકાના ગુને ગારો ઉપર ધાક જમાવીને ગમ્ભીર પ્રકાર ના ગુના ડિટેન કરેલ અને લોકોમાં સારી લોકચાહના મેળવેલ ત્યારે વહીવટી કારણોસર પીઆઈ નીરવ શાહની વિસાવદરથી જૂનાગઢ બદલી થતા વિસાવદર ના વુમન પીએસ આઈ સુમરા દ્વારા શ્રીફળ તેમજ પડો આપીને વિદાય આપી હતી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા નીરવ સાહનો વિદાઈસમારંભતેમજ નવા પીઆઈ નો વેલકમ સમારંભ યોજાયેલ હતો જેમાં વિસાવદર ના તમામ સ્ટાફ દ્વારા સાહેબ ને મુમેન્ટો તેમજ પુષ્પ ગુછ આપીને વિદાય આપેલ હતીતેમજ નવા પીઆઈ આર બી ગઢવી ને આવકારેલ હતા આતકે વિસાવદર ના પત્ર કારસઁધના પ્રમુખગિજુભાઈ વીકમાં તેમજ વિશ્વ હિન્દૂ પરિસદ ના હરિ સાવલિયા અરવિંદ ગોંડલીયા પણ નવા પીઆઈ નુ સાલઓઢાડી અને ફૂલહાર કરીને વેલકમ કરેલ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.