કડાના માં દારુ ની રેલમછેલ માં દારુબંધી ના ઉડ્યા લીરેલીરા - At This Time

કડાના માં દારુ ની રેલમછેલ માં દારુબંધી ના ઉડ્યા લીરેલીરા


કડાણા તાલુકાના દારુબંધી ની સરેઆમ મજાક બનાવતા કડાણા મહેસુલી અધિકારી
મહેસુલી અધિકારી નો દારુ પીતા વિડીઓ સોશ્યલ મીડિયા માં વાયરલ
મહીસાગર જિલ્લામાં દારુ બંધી ની મજાક ઉડાવતા હોય તેમ પી રહ્યાં છે મહેસુલી અધિકારી
કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાકેશ પરમાર નો વિડીઓ વાયરલ
ગઈકાલે પણ ડાંગર તોલવા આવેલા કર્મચારીઓ નો વિડિઓ થયો હતો વાયરલ
આજે મહેસુલ અધિકારી નો દારુ પી તો વિડીઓ સોશ્યલ મીડિયા માં વાયરલ
દારૂ પીનારા અને વેચનાર બંને ને નથી મહીસાગર પોલીસ નો ડર
વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.