**ઝાલોદ આદિ પ્લાઝા બાંસવાડા રોડ ખાતે સેમસંગ કેર સ્ટોરનો શુભારંભ **
**ઝાલોદ આદિ પ્લાઝા બાંસવાડા રોડ ખાતે સેમસંગ કેર સ્ટોરનો શુભારંભ **
આજ રોજ અદીબ પ્લાઝા બાસવાડા રોડ ખાતે સેમસંગ કેર સટોરનો શુભારંભ કરાયો.ચ તમામ માનવતા સેમસંગના ગ્રાહકોને સર્વિસ સાથે સેમસંગની તમામ પ્રોડક્ટ સરળતાથી હવેથી ઝાલોદ ખાતેથી જ સરળતા પુર્વક મળવાપાત્ર રેહશે....
ત્યારે આ પ્રસંગે મો.નિશાર સાહેબ.હાજી અ. રહીમ ભાઇ ગૂડાલા સહલ ગૂડાલા અફઝલ ગુડાલા અદીબ ગુડાલા સેમસંગ કેરના મેનેજમેન્ટ સહિત સંજેલી ભાજપા આદિ -જાતિ મોર્ચા પ્રમુખ અલ્કેશભાઈ કટારા સહિત મોટી સંખ્યામા ગ્રામજનો અને મહાનુભાવો સેમસંગ કેર સ્ટોરના શુભારંભમા પોતાની હાજરી આપી હતી..
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
