ફતેપુરા તાલુકાના સુખસરમાં બેંક ઓફ બરોડાના 115 માં સ્થાપના દિન નિમિત્તે આશ્રમ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ. - At This Time

ફતેપુરા તાલુકાના સુખસરમાં બેંક ઓફ બરોડાના 115 માં સ્થાપના દિન નિમિત્તે આશ્રમ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ.


સુખસર ખાતે આવેલ મકવાણના વરુણા આશ્રમશાળા ખાતે અભ્યાસ કરતા 190 બાળકોને નોટબુક , પેન્સિલ , પેન , રબર , સંચો તથા પાટીયુ વિગેરેની કીટ આપવામાં આવી . કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા સુખસર શાખાના મેનેજર , સ્ટાફ , બેંકના બી . સી સભ્યો તથા સુખસરના સરપંચ નરેશભાઈ કટારા હાજર રહ્યા . Vo ) LTE LTE1 : Till 91 % બેંક ઓફ બરોડા ના 125 માં સ્થાપના દિન નિમિત્તે આજરોજ બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . જેમાં આશ્રમશાળા ખાતે અભ્યાસ કરતા તમામ બાળકોને કીટની ફાળવણી કરાતા બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો . લાઈક પ્રાપ્ત વિગતો મુજબ બેન્ક ઓફ બરોડાની સ્થાપના ના 115 માં સ્થાપના દિન નિમિત્તે આજરોજ બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . તેમાં હાલ હાજર 190 જેટલા બાળકો અને બાળકીઓને તેનો લાભ આપવામાં આવ્યો હતો . અને મકવાણા ના વરુણા આશ્રમશાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને અભ્યાસમાં ઉત્તરોતર પ્રગતિ કરી સિદ્ધિના સોપાનો સર કરી આગળ વધવા બેંકના કર્મચારીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.