બોટાદ ના નવહથ્થા હનુમાનજી મંદિરે બાળકો ને શિક્ષણ કિટ નુ વિતરણ - At This Time

બોટાદ ના નવહથ્થા હનુમાનજી મંદિરે બાળકો ને શિક્ષણ કિટ નુ વિતરણ


નવહથ્થા હનુમાનજી મંદિરે બાળકો ને શિક્ષણ કિટ નુ વિતરણ

બોટાદ ના હરણકુઈ વિસ્તારમાં આવેલ સેંકડો વર્ષ જુનુ શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા નાના બાળકો ને બટુક ભૉજન અનૅ દરેક બાળકૉ નૅ ઍક નૉટબુક, પૅનસિલ, રબ્બર, સંચૉ, શિક્ષણ ની કિટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.