ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સુર પંચમ લોક ગીત સ્પર્ધા નિકુલભાઈ બારોટ પ્રથમ નંબર વડનગર નગર ગૌરવ વધાર્યું - At This Time

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સુર પંચમ લોક ગીત સ્પર્ધા નિકુલભાઈ બારોટ પ્રથમ નંબર વડનગર નગર ગૌરવ વધાર્યું


ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સુર પંચમ લોક ગીત સ્પર્ધા નિકુલભાઈ બારોટ પ્રથમ નંબર વડનગર નગર ગૌરવ વધાર્યું

ઐતિહાસિક અને આધુનિક વડનગર નગર માં તાના રીરી ગાર્ડન ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઓયોજીત સુર પંચમ માં લગ્નગીતો, દુહા- છંદ ભજન ,ગીત વગેરેમાં "લોક ગીત સ્પર્ધા " પ્રથમ નંબર મેળવી બારોટ સમાજનું ગૌરવ વધાર્યું તેમાં ધારાસભ્ય શ્રી કિરીટભાઈ .કે. પટેલ ના વરદહસ્તે બારોટ નિકુલભાઈ કનુભાઈ ઈનામ સન્માનપત્ર અને પારિતોષિક તથા કિર્તી તોરણ મોમેન્ટો સન્માન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.