ખંભાતમાં વરસાદી હેલી,અનેક વિસ્તાર પાણી પાણી થયા - At This Time

ખંભાતમાં વરસાદી હેલી,અનેક વિસ્તાર પાણી પાણી થયા


આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો, શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા

ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં અને ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે 7:00 વાગ્યા પછી એકાએક ધોધમાર વરસાદ ચાલુ થઈ જવા પામ્યો હતો. રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવતું હતું. ધોધમાર વરસાદ વરસવાને પગલે એકાએક વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.