જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આજે જન્મદિન - At This Time

જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આજે જન્મદિન


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસના કામોની હારમાળા સર્જનાર ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આજે જન્મદિન હોવાથી જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહીત તેમને વહેલી સવારથી વિવિઘ માઘ્યમો પર જોરદાર શુભેચ્છા મળી રહી છે વર્ષો થી સરકારમાં રહી હજજારો લોકો સાથે સંપર્કમાં રહી લોકહિતના કાર્યો કરનાર કુંવરજીભાઈ બાવળિયાને હાલ ગુજરાતભરમાંથી શુભેચ્છા અને શુભકામનાનો રીતસર વરસાદ થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.