વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પહોંચ્યા સાળંગપુર દર્શને - At This Time

વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પહોંચ્યા સાળંગપુર દર્શને


વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પહોંચ્યા સાળંગપુર દર્શને

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે જગવિખ્યાત ગણાતું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અને કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં હતું અને સ્વામી દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરેન્દ્રનગર સતવારા સમાજ અગ્રણી અને જિલ્લા ભાજપ ખજાનચી રાકેશભાઈ ખાદલા,સમસ્ત સતવારા મહામંડળ ગુજરાતના મહામંત્રી રાજુભાઈ મકવાણા,સમસ્ત સતવારા મહામંડળ ગુજરાતના ઉપપ્રમુખ ડો.જીગ્નેશભાઈ હડિયલ,હળવદના પ્રહલાદભાઈ,હરેશભાઈ,યોગેશભાઈ સહિત સમાજના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.