હાજરમાં ટિસી નથી, ટીસી આવે પછી કામ ચાલુ થશે : જસદણ જી ઈ બી અધિકારીના જવાબ - At This Time

હાજરમાં ટિસી નથી, ટીસી આવે પછી કામ ચાલુ થશે : જસદણ જી ઈ બી અધિકારીના જવાબ


હાજરમાં ટિસી નથી, " ટીસી આવે પછી કામ ચાલુ થશે : જસદણ જી ઈ બી અધિકારીના જવાબ

લીલાપુર ગામ એ અરજદારે પોતાના વિસ્તારમાં લાઇટ ડીમ રહેવાની ફરિયાદ જસદણ પીજીવીસીએલમાં લખાવેલ અને આ ફરિયાદનું નિરાકરણ માટે અરજદારે 3 ફેઝ કનેક્શન માટે અરજી કરેલ હતી જે અરજી 22 દિવસ બાદ જસદણની પીજીવીસીએલ કચેરી દ્વારા અરજદારને કોટેશન અપાયેલ હતું આ કોટેશન આવતાની સાથે જ તત્કાલ ધોરણે અરજદારે કોટેશન ભર્યું અને કોટેશન ભર્યા બાદ અરજદારે કચેરીમાં પૂછતા અધિકારીએ જણાવ્યું કે જસદણ પીજીવીસીએલ કચેરીમાં ટીસી હાજર નથી જ્યારે ટીસી આવશે ત્યારે કામ ચાલુ થશે, આમ આજે આ અરજીનો આજે 25 મો દિવસ ચાલી રહ્યો છે ત્યારે આ ભાજપ સરકારમાં શરમજનક બાબત કહેવાય તે જસદણના નાગરિકને પૈસા ભરવા છતાં પૂરતી વીજળી નથી મળતી અને જ્યારે વીજળી માટે અરજી કરે છે ત્યારે જસદણ પીજીવીસીએલ નીંભર તંત્ર ધ્યાન નથી દોરતું.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.