કડાણા તાલુકા નાં સ્વચ્છતા ભારત ગ્રામીણ ટીમ દ્વારા દીવડા એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time

કડાણા તાલુકા નાં સ્વચ્છતા ભારત ગ્રામીણ ટીમ દ્વારા દીવડા એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવ્યો


સ્વછતા હી સેવા કર્યક્રમ અંતર્ગત કડાણા તાલુકા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકાની ટીમ એકલાવ્ય મોડેલ શાળા ખાતે પોહચી tpo શ્રી કડાણા બ્લોક કો ઓડીનેટર તાલુકા શાળા દીવડા ના શિક્ષક મિત્રો દ્રવા પ્રભાત ફેરી કરવામાં અને ઊંનાટક દવારા બાળકો તેમજ લોકોને સમજાવવામાં આવ્યા હતા
દીવડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે સરકારી અધિકારીઓ,કર્મચારીઓ સહિત જાહેર જનતા દ્વારા આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરી ઠેર ઠેર સાફ-સફાઈ કરી મહાશ્રમદાન કરાયું હતું જેને અનુલક્ષીને આજરોજ દિવડા ગામ બસ સ્ટેશન અને અધિઝાડુ,સાવરણી, સુપડી સહિતના સાફ સફાઈના સાધનો પકડી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર શહેરા બસ સ્ટેશન અને શહેરા પોલીસ મથકે સાફ-સફાઈ કરી મહાશ્રમદાન કર્યું હતું અને તમામ કર્મચારીઓએ હંમેશા સ્વચ્છતા જાળવી રાખવા પોતે પણ પ્રણ લઈ જાહેર જનતાને પણ સ્વચ્છતાની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્વચ્છતાની ઝુંબેશમાં હિસ્સો લઈ પોતાની હિસ્સેદારી નોંધાવી પૂજ્ય ગાંધીબાપુની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય ગાંધી બાપુને કોટી કોટી વંદન કર્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.