એંકર:- સદભાવના સેવા ટ્રસ્ટ હિંમતનગર દ્વારા સિવણ કામ - તાલિમ વગૅના (ગ્રામ ઉદ્યોગ સંકુલ) શુભારંભ વકતાપૂર ખાતે કરવામાં આવ્યો - At This Time

એંકર:- સદભાવના સેવા ટ્રસ્ટ હિંમતનગર દ્વારા સિવણ કામ – તાલિમ વગૅના (ગ્રામ ઉદ્યોગ સંકુલ) શુભારંભ વકતાપૂર ખાતે કરવામાં આવ્યો


એંકર:- સદભાવના સેવા ટ્રસ્ટ હિંમતનગર દ્વારા સિવણ કામ - તાલિમ વગૅના (ગ્રામ ઉદ્યોગ સંકુલ) શુભારંભ વકતાપૂર ખાતે કરવામાં આવ્યો

વી.ઓ:- સિવણ કામ - તાલિમ વગૅના (ગ્રામ ઉદ્યોગ સંકુલ) શુભરંભ* વકતાપૂર આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભપ્રસંગ શ્રી યશપાલસિંહ ઝાલા (વકતાપુર ગામ-સરપંચ), સંધ્યા ભાવસાર (તલાટી વકતાપુર) અને પારૂલબેન મકવાણા (સામાજિક ન્યાય સમિતિના ચેરમેન- માલિવાડા ગામ) ના હાથે કરવામાં આવ્યું. અને આ પ્રસંગમા ઝાકીરહુસૈન હરસોલીયા (સંયોજક), કાંતીભાઇ પરમાર (માજી. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી), કૌશિકભાઈ સિંધવાણી (સંદભાવના સેવા ટ્રસ્ટ & ડી.કે.કે ન્યૂઝ), રોહિતભાઈ પટેલ (ખેતીવાડી-પશુપાલન અધિકારી), રૂપસિંહ ઝાલા (ખેતી નિયામક-નવાગામ), રૂપાજી પ્રજાપતિ (એડવોકેટ), સોયબભાઈ સૈયદ (પત્રકાર) વક્તાપુર ચંદુભાઈ સોલંકી, મુકેશભાઈ પટેલ, તેજાભાઇ વણઝારા, વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, હરેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, જાગૃતિબેન વર્મા, મનહરભાઈ પંડ્યા, ફરીદભાઈ પુરાલવાલા, તેજાજી વણઝારા, મેમુનાબેન હરસોલીયા, સાયેરાબેન મામુ, તસકીનાબેન ઈમામ, ઝરીનાબેન પુનાસીયા, આમેનાબેન હરસોલીયા, સઈદાબેન ચોરીવાલા, ફાઝલભાઈ ચોરીવાલા જેવા મહાનુભાવો, તાલીમાર્થીઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી. *તાલીમાર્થીઓને તાલીમ અને મહિલાઓને રોજગાર મળી રહે (૨ એંબ્રોડરી & ૧૦ સિલાઈ મશીન) એવું આયોજન કરવામાં આવ્યું*.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.