બાલાસિનોર તાલુકા પોલીસ ગુમ થનાર યુવકને ગણતરીના દિવસોમા શોધી કાઠયો
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા.૧૬/૦૩/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી ડ્રાઇનું આયોજન કરેલલ હોય જે અનુસંધાને મે ના.પો.અધિ.આ.થી ડગલેશ વસાવા ચાહેલ નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર સુશ્રી ડી.કે.ઠાકર નાઓએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને અપહરણ તથા ગુમ થયેલાઓને શોધી કાઢવા સુચના આપેલ.
જે અંતર્ગત બાલાસિનોર તાલુકા પો.સ્ટે. જા.જો.નં.૦૧/૨૦૨૫ તા.૧૭/૦૨/૨૦૨૪ ના કામે જાહેરાત આપનાર પર્વતભાઇ સાલમભાઇ ઠાકોર નાઓએ જાહેરાત આપેલ કે,ગુમથનાર રણજીતભાઇ પર્વતભાઇ ઠાકોર ઉ.વ.૨૯ રહે. ધોળબાઇનામુવાડા તાબે ઓથવાડ તા.બાલાસિનોર જી.મહીસાગરનાઓ ગઇ તા.૧૬/૦૧/૨૦૨૫ ના રોજ ગુમ થયેલ છે. જે આધારે ટેકનીલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ થી પોલીસ ઇન્સપેક્ટર ડી.કે.ઠાકર નાઓને હકીકત મળેલ કે, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ગુ.મ.જા.જો.નં.૦૧/૨૦૨૫ ના કામે ગુમ થનાર રણજીતભાઇ પર્વતભાઇ ઠાકોર ઉ.વ.૨૯ રહે.ધોળબાઇનામુવાડા તાબે ઓથવાડ તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓ હાલ સુરેન્દ્રનગર સાયલા ખાતે ક્વોરીમા મજુરી કરે છે તેવી ચોક્કસ માહિતી આધારે ગુમ થનારની તપાસ કરતા ગુમ થનાર યુવક મળી આવેલ હોય જે ગણતરીના દિવસોમાં ગુમ થનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીઓ
(૧)સુશ્રી ડી.કે.ઠાકર પોલીસ ઇન્સ્પેકટર
(૨) એ.એસ.આઇ મુકુન્દભાઇ રૂપાભાઇ
(૩) અ.પો.કો કીરપાલસિંહ રાજેન્દ્રસિંહ.
(૪) આ.લો.૨.જયેશભાઈ સુખાભાઇ
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
