યાત્રાધામ પ્રાચી તિર્થ મુકામે વેરાવળ કોડીનાર હાઈવે પર.નંવરંગ ડીજીટલ સ્ટુડિયો નું ઉદઘાટન કરતા. મહાનુભાવો - At This Time

યાત્રાધામ પ્રાચી તિર્થ મુકામે વેરાવળ કોડીનાર હાઈવે પર.નંવરંગ ડીજીટલ સ્ટુડિયો નું ઉદઘાટન કરતા. મહાનુભાવો


આ પ્રસંગે ઉપસ્થિત શ્રી સંત દેવેન્દ્રદાસ બાપુ અમરમા આશ્રમ ડેડાણ તથા બ્રહ્મચાર્ય નાનુબાપા સોમપુરા બ્રાહ્મણ પં.પુ.સંત કરસનદાસ બાપુ પધેશ્રરી આશ્રમ મટાણા તથા શ્રી નરેન્દ્રગીરી બાપુ સરા શ્રી શક્તિ ખોડિયાર મંદિર તથા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન કાનાભાઇ મુશાળ નેં મોમેટ આપીને સન્માન કરવામાં આવ્યું તથા પુર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ જોરાને મોમેટ આપીને સન્માન કરવામાં આવ્યું બાબુભાઈ પરમાર જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન તાલુકા પ્રમુખ પ્રતાપભાઈ બારડ ભાજપ તથા માંધાતા ગ્રુપ પ્રમુખ શ્રી ડો રામભાઇ સોલંકી તથા રસીલાબેન વાઢેર આર એફ ઓને મોમેટ આપીને સન્માન કરવામાં આવ્યું તથા મુકેશભાઈ સોલેરા. ડાયરેક્ટર પીપલ્સ બેંકના દેવેન્દ્રભાઈ સોલંકી કોળી સેના તાલુકા પ્રમુખ તથા મેણસીભાઈવાળા. પુર્વ તા પંચાયત સદસ્ય તથા રમેશભાઈ વાળા શિક્ષક હરેશભાઈ કામળીયા સરપંચ પ્રતાપભાઈ નવાગામ આજુબાજુના સંરપસ શ્રી તથા વકીલ શ્રી ચાવડા સાહેબ તથા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ના પ્રતિનિધિ તરીકે વિજુભાઈ બારડ બાદલપરા ને મોમેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ મહાનુભાવો સંતો ભુદેવો સર્વ સમાજના આગેવાનો નું સન્માન સમારોહ યોજાયો તથા પોલીસ સ્ટાફ ને પણ તિલક તથા ફુલો થી વર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું હતું હતો તથા ભાઈ બહેન વડીલો અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સફળ સંચાલન નંવરંગ ડીજીટલ સ્ટુડિયો પ્રાચી તિર્થ વાળા.ગોવિંદભાઈ બાંભણિયા ઉપપ્રમુખ અખીલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના તથા ગુજરાત પર્યાવરણ બચાવ સમિતિ સદચય તથા શ્રી માંધાતા ગ્રુપ કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના ઉપપ્રમુખ તથા ભાજપના વરિષ્ઠ કાર્યક્રતા તથા ગીર સોમનાથ જિલ્લાના નંવરંગ ડીજીટલ સ્ટુડિયો નું ઉદઘાટન પ્રસંગે આવેલા લોકોનું અભિવાદન કરેલ હતું તથા સર્વ સમાજના આગેવાનો તથા મહાનુભાવો એ મારૂં ગોવિંદભાઈ બાંભણિયા ઉપપ્રમુખ અખીલ ભારતીય કોળી સમાજના નું સન્માન કરવામાં આવ્યું

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.