બોટાદ ના સેંથળી ગામે સમઢિયાળા જવાના ત્રણ રસ્તા પાસે એક ઈસમ ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે લાકડાના ધોકા સાથે ઝડપાયો - At This Time

બોટાદ ના સેંથળી ગામે સમઢિયાળા જવાના ત્રણ રસ્તા પાસે એક ઈસમ ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે લાકડાના ધોકા સાથે ઝડપાયો


બોટાદ ના સેંથળી ગામે સમઢિયાળા જવાના ત્રણ રસ્તા પાસે એક ઈસમ ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે લાકડાના ધોકા સાથે ઝડપાયો

બોટાદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સેંથળી ગામે સમઢિયાળા વાળા ગામ જવાના ત્રણ રસ્તા પાસે એક ઈસમ ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે લાકડાનો ધોકો સાથે જડપાયો બોટાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હોય ત્યારે પેટ્રોલિંગ દરમ્યાન સેંથલી ગામે સમઢિયાળા વાળા ગામ જવાના ત્રણ રસ્તા પાસે કિરણભાઈ ધુડાભાઈ તલસાણીયા નામનો સક્સ હાથ માં લાકડાનો ધોકો લય ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે લઈને રખડતો હોય જેને લય તેના વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવામાં આવી છે

ripotar:-chetan chauhan botad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.