ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુર ખાતે તા. ૨૨/૦૫/૨૦૨૩ થી તા. ૩૦/૦૫/૨૦૨૩ સુધી સમર સ્કીલ વર્કશોપનું આયોજન - At This Time

ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુર ખાતે તા. ૨૨/૦૫/૨૦૨૩ થી તા. ૩૦/૦૫/૨૦૨૩ સુધી સમર સ્કીલ વર્કશોપનું આયોજન


ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુર ખાતે તા. ૨૨/૦૫/૨૦૨૩ થી તા. ૩૦/૦૫/૨૦૨૩ સુધી સમર સ્કીલ વર્કશોપનું આયોજન

ધોરણ ૮ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુર ખાતે તા.૨૨/૦૫/૨૦૨૩ થી તા. ૩૦/૦૫/૨૦૨૩ સુધી સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ ૮ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં ફીટર,ઈલેકટ્રીકલ,વાયરીંગ,મોટર,લેથ, વેલ્ડીંગ, ડ્રીલીંગ, કોમ્પ્યુટર તેમજ પેટ્રોલ/ડીઝલ એન્જીન વગેરે અંગેની તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે પાળીયાદ રોડ,ગીરનારી આશ્રમ પાસે, નાની વાવડીના પાટિયા સામે, ઔ.તા.સંસ્થા રાણપુર ખાતે રૂબરૂ સંપર્ક કરવો અથવા મો. ૯૩૧૬૩૨૮૪૫૨, ૯૫૧૦૯૮૧૬૩૩, ૯૭૧૪૯૪૯૨૧૯ પર સંપર્ક સાધવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા,રાણપુર દ્વારા જણાવવામાં આવ્યું છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.