ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં નિતલી ઞામે પ્રા.શાળામાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં નિતલી ઞામે પ્રાથમિક શાળામાં 75માં પ્રજાકસતાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ પ્રાથમિક શાળાનાં બાળકો તેમજ અન્ય ગ્રામજનોની પણ હાજરી જોવાં મળી હતી આ કાર્યક્રમનું આયોજન નિતલી પ્રાથમિક શાળાનાં પ્રિન્સિપાલ શોભનાબેન તેમજ આ સ્કૂલનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી જેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રીરામ લક્ષ્મણ સીતા હનુમાનજી જેવાં અનેક પાત્રો રજૂ કરીને અનેક સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને લોકોને આકર્ષિત કરવામાં આવ્યાં હતાં અને આ કાર્યક્રમમાં સ્કૂલનાં બાળકો તેમજ ગ્રામજનોની હાજરીમાં હાલનાં નિતલી ગ્રામ પંચાયતનાં સરપંચની પણ હાજરી જોવાં મળી હતી જેમાં આજે ગીર ગઢડા તાલુકાની અનેક સ્કૂલોમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
આજે ભારત દેશ આઝાદ થયો એમને 75 વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે જેમાં દર વર્ષ કરતાં વિશેષ આયોજન કરી આ નારી શક્તિ મહિલા પોલિસનું મોટું યોગદાન હોય ત્યારે આજ આપણાં દેશમાં આઝાદી મળ્યાંનાં 75 વર્ષ પછી પણ આજે જુનાગઢ જિલ્લામાં રાજ્યકક્ષાનો 75મો પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમનાં મુખ્ય મહેમાનો રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસે અનેક કાર્યક્રમોની સફળતા સાથે પરેડ જેવાં જોખમી સ્ટર્ન જેવાં કાર્યક્રમથી લોકોનાં મન આકર્ષિત કરી લીધાં હતાં જેમની નોંધ લઇને મુખ્યમંત્રી રાજ્યપાલે ગુજરાત પોલીસની કામગીરીનેં બિરદાવી હતી અને ગુજરાત પોલીસને રાજ્યપાલ હસ્તે તેમજ ગુજરાતનાં મુખ્યમંત્રી હસ્તે એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યાં હતાં
પ્રેસ રિપોર્ટર ડિ.કે. વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.