આજ રોજ બોટાદ જિલ્લા ના બરવાળા શહેર ના યુવાનો દ્વારા પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી
આજરોજ ૧૬ ફેબ્રુઆરી ના રોજ બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં નગરપાલિકા પાસે આવેલ સ્વામી વિવેકાનંદજીની અને ભારત માતા ની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમ મા બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી જલદીપભાઇ મુંધવા,બરવાળા શહેર ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પનારા,યુવા કાર્યકર હર્ષદેવસિંહ ઝાલા,તથા બરવાળા શહેર ના નગરજનો હાજર રહી સાફ સફાઈ કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
