પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર જી.હિરાણી નુ મામલતદાર સાહેબ ના વરદ હસ્તે શાળા પરિવાર દ્વારા " વિશેષ સન્માન" કરાયુ - At This Time

પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર જી.હિરાણી નુ મામલતદાર સાહેબ ના વરદ હસ્તે શાળા પરિવાર દ્વારા ” વિશેષ સન્માન” કરાયુ


પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર જી.હિરાણી નુ મામલતદાર સાહેબ ના વરદ હસ્તે શાળા પરિવાર દ્વારા " વિશેષ સન્માન" કરાયુ

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર જી.હિરાણીને તેમના ઉતમ શિક્ષણ કાર્ય બદલ તથા શાળા પ્રત્યેની વફાદારી.બાળકોના સર્વાંગી વિકાસ માટેના ઉતમ પ્રયાસો તથા શાળાના વિકાસ માટેના ઉમદા પ્રયાસોને બિરદાવતા આજે શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવારે શ્રી પરેશકુમાર જી.હિરાણીનુ " વિશેષ સન્માન" કર્યુ હતું

ગારિયાધાર તાલુકા ના માનનીય મામલતદાર સાહેબના વરદ હસ્તે શિક્ષક પરેશકુમાર જી.હિરાણીનુ સન્માન કરાયુ હતું

આ પ્રસંગે સરપંચ ભુપતભાઈ ગોયાણી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં

ઉપસ્થિત સર્વોએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ
તથા પરેશકુમાર જી.હિરાણીનુ સન્માન થતા શાળાના બાળકોએ પણ આનંદની લાંગણી વ્યકત કરેલ

પરેશકુમાર જી.હિરાણીએ આજે શાળાના બાળકોને તિથિ ભોજન કરાવેલ તેમજ શબ્દોના માધ્યમથી સરવેનો આભાર વ્યકત કરેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.