ખેરાલુના અક્ષરધામમાં વેશભૂષા કાર્યક્રમ - At This Time

ખેરાલુના અક્ષરધામમાં વેશભૂષા કાર્યક્રમ


ખેરાલુ શહેરમાં આવેલી અક્ષરધામ સોસાયટી અને પ્રમુખ નગર સોસાયટીના રહીશો દ્વારા સંયુક્ત રીતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાની રમઝટ જામતી હતી. માતાજીના પાંચમા નોરતે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓથી માંડીને યુવાનો, યુવતીઓ, તેમજ મોટી ઉંમરના લોકોએ ભાગ લીધો હતો. ભૂતની બનેલી યુવતીએ આકર્ષણ જમાવ્યું હતું.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image