મહીસાગર જિલ્લા સેવા સહકારીના ચેરમેન અને વાઇસ ચેર બિનહરિફ વરણી - At This Time

મહીસાગર જિલ્લા સેવા સહકારીના ચેરમેન અને વાઇસ ચેર બિનહરિફ વરણી


બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક મહીસાગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં બાલાસિનોર ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા પાઠવી હતી જિલ્લા સહકારી સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજેશભાઈ(પપ્પુભાઈ) પાઠક ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી તેમજ મહીસાગર જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન તરીકે બચુભાઈ ચૌહાણ તથા વાઇસ ચેરમેન તરીકે દાનજીભાઈ ભાભોર ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.