ભારતીય જનતા પાર્ટીની ૧૦૭-બોટાદ વિધાનસભાની બેઠક માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે યોજાઈ - At This Time

ભારતીય જનતા પાર્ટીની ૧૦૭-બોટાદ વિધાનસભાની બેઠક માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે યોજાઈ


ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા ૧૫-ભાવનગર/બોટાદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત "૧૦૭-બોટાદ વિધાનસભા" ની ખેડૂત ભવન હોલ, માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે બેઠક યોજાઈ.

આ બેઠકમાં લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના કલસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,૧૫-ભાવનગર લોકસભા સીટના પ્રભારી બ્રિજેશભાઈ મેરજા,બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ,લોકસભા ચૂંટણી અન્વયે બોટાદ વિધાનસભાના પ્રભારી મુકેશભાઈ લંગાળીયા તથા સંયોજક ઘનશ્યામ વિરાણી,સહિત તેમજ અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારોઓ-કાર્યકર્તા,ચૂંટાયેલા સદસ્યો,સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.