આજે સિહોર તાલુકા પંચાયત ખાતે ઓનલાઈન પેમેન્ટ થાય તે બાબત તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી - At This Time

આજે સિહોર તાલુકા પંચાયત ખાતે ઓનલાઈન પેમેન્ટ થાય તે બાબત તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી


*આજ રોજ શીહોર તાલુકા,પંચાયત સાથે રૂબરૂ મુલાકાત સરપંચ હાજરીમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ને જણાવેલ MLA ગ્રાન્ટ, MP ગ્રાન્ટ,આયોજન ગ્રાન્ટ તેમજ A.T.V.T ના જે કામો પંચાયતો દ્વારા પૂરા કરવામાં આવેલ તેમનું જ્યારથી ઓનલાઈન પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી સવૅન્ટ અને સોફ્ટવેર ચાલતું ન હોય જેવા પ્રશ્નોને કારણે એકપણ પંચાયતનું પેમેન્ટ થયેલ નથી જેના કારણે સરપંચો અને કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય જેથી વહેલી તકે ઓનલાઇન પેમેન્ટ થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના ઓનલાઇન પેમેન્ટ કરી આપવાની તાત્કાલિક પેમેન્ટ આપવામાં વિકાસ અધિકારી રજુવાત ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારેયા સાહેબ. શીહોર તાલુકા પ્રમુખશ્રી મંજુલાબેન રાઠોડ ગેમાભાઇ આહિર કાળુભાઇ ચૌહાણ.વિજયસિહ ચુડાસમા નાગજીભાઇ આલ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.