ખુબ ખુબ અભિનંદન - At This Time

ખુબ ખુબ અભિનંદન


ખુબ ખુબ અભિનંદન

રમેશભાઈ ડી મહેતા ને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ તેઓ રાજગોર કાઠી બ્રાહ્મણ હેલ્પ ગ્રુપ કુટુંબ એપ્લિકેશન ના મોડરેટર શ્રી તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત શ્રી મણી મા કન્યા શાત્રાલય ના કમીટી મેમ્બર્સ તેમજ* *કુટુંબ માં જ્ઞાતી માં સમાજમાં સેવાઓ કરનાર સેવાભાવી એવા રમેશભાઈ* *મહેતા ને મંત્રી બક્ષીપંચ મોરચો હોડ નંબર 18 રાજકોટ ના બનવા બદલ ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ સાથે રાજેશ્વર દાદા તેમની પ્રતિષ્ઠા સમાજ મા વધારે એવી પ્રાર્થના

શુભેચ્છક

શ્રી રાજગોર કાઠી બ્રાહ્મણ હેલ્પ ગ્રુપ કુટુંબ એપ્લિકેશન કમિટી મેમ્બર્સ વતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.