ભરવાડ માલધારી સમાજ ની જમીન પર ગેરકાયદેસર ભુમાફિયા દ્વારા દબાણ કરી મૂળ માલિક ના હક ની જમીન પર તરાપ મારી બેઠેલા તત્વો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી રજૂઆત નાયબ કલેક્ટર ભચાઉ સમક્ષ કરાઈ
રાપર તાલુકા ના પલાસવા ગામ ના મૂળ માલિક લિરીબેન માંદેવાં ભરવાડ માલધારી ની જમીન પર ગેરકાયદેસર અવેધ રીતે વર્ષો થી દબાણ કરી ને મૂળ માલિક ના હક અધિકાર ઉપર તરાપ મરાઈ રહી છે વિઘૂંટીઓ વેરાઓ છેલ્લા 60 વર્ષ થી લિરી બેન ભરે મૂળ માલિક ને કબજો કરી ને દબગો બેઠેલા છે જે તંત્ર તેમજ કચ્છ માટે કલંકિત ઘટના સમાન છે ત્યારે સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા ,યુવા કાર્યકર ગગન ભરવાડ,રામજી ભાઈ માદેવ ભરવાડ, મોતી ભાઈ ભરવાડ, રણસોડ ભાઈ ભરવાડ, ગાડીયા મોમાંયાં ભરવાડ, શકતા મેરા ભરવાડ, જાગા ધારા ભરવાડ,લખમણભાઈ ભરવાડ, સતીશ ભાઈ ભરવાડ, રમેશભાઈ ભરવાડ, ઉપસ્થિત રહી ને નાયબ કલેક્ટર સાહેબ ભચાઉ ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા માં આવી જો યોગ્ય ન્યાય ન મળ્યું તો આગામી સમય પર ભરવાડ સમાજ દવારા જન આંદોલન કરવા માં આવસે તેવું સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા ગગન ભરવાડ દ્વારા જણાવેલ.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.