મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિશ્વ હિન્દી ભાષા દિન ઊજવવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/07yqgw1axsb3qzmt/" left="-10"]

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિશ્વ હિન્દી ભાષા દિન ઊજવવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિશ્વ હિન્દી ભાષા દિન ઊજવવામાં આવ્યો.

આજ રોજ મહીસાગરજિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ . ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ મુનપુર ખાતે ૧૪ સપ્ટેમ્બર ના દિવસ ને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, આ દિવસ અન્વયે વોટર પોર્ટલ નાં અનુસંધાનમાં વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં હિન્દી વિષય નાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો સમગ્ર વકૃત્વ સ્પર્ધા હિન્દી ભાષા પર આધારિત હતી સૌપ્રથમ શાળાના હિન્દી વિષયના શિક્ષક શ્રી પી.ડી. પટેલ સાહેબે હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્યશ્રી એસ.ડી. પ્રજાપતિ સાહેબે હિન્દી ભાષા વિષે સમજ આપી હતી તથા વિશ્વ હિન્દી દિવસની સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક હિન્દી વિષયનાં શિક્ષક શ્રી પી. એસ. પંડ્યા સાહેબે કર્યું હતું.
આમ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામા આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિશ્વ હિન્દી ભાષા દિન ઉલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]