જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અપહરણની ફરિયાદ - At This Time

જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અપહરણની ફરિયાદ


જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અપહરણની ફરિયાદ જેમાં 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી આરોપી લઈ ફરાર થયો હતો અને આરોપી નવઘણ કરમસી પોરડિયા નામના યુવક ઉપર ફરિયાદ નોંધાઈ છે તેમજ આ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં 363/366 કલમ ઉમેરો કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બાબતે જસદણ પોલીસ દ્વારા આરોપીની શોધ ખોળ શરૂ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.