જસદણ તાલુકાના કોઠીગામના શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરમાં હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા બાદ મહાઆરતી કરવામાં આવી
(હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
જસદણ તાલુકાના કોઠીગામના શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરમાં હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા બાદ મહાઆરતી કરવામાં આવી.સમસ્ત કોઠીગામ તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા.અયોધ્યા શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે નાના બાળકો ભાઇઓ બહેનો અને માતાઓ તમામએ ડીજેના તાલે રામભકિતમાં લીન થયા હતા કિર્તન ભજન ધૂન સાથે અમુક ભાઇએ કરતવો બતાવ્યા હતા રામમય અને અયોધ્યાના મંદિર જેવું જેવું વાતાવરણ સર્જાયું હતું કોઠીગામના બંને રામજી મંદિરમાં એકસાથે શોભાયાત્રા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.