બોટાદની શ્રીજી મલ્ટી હોસ્પીટલ દ્વારા મેડિકલ વેસ્ટ જાહેર માર્ગ પર ફેંક્યો - At This Time

બોટાદની શ્રીજી મલ્ટી હોસ્પીટલ દ્વારા મેડિકલ વેસ્ટ જાહેર માર્ગ પર ફેંક્યો


બોટાદની શ્રીજી મલ્ટી હોસ્પીટલ દ્વારા મેડિકલ વેસ્ટ જાહેર માર્ગ પર ફેંક્યો

નીતિ નિયમોને નેવે મુકી બોટાદના પાળીયાદ રોડ પર આવેલ શ્રીજી મલ્ટી હોસ્પીટલ દ્વારા ગઈ કાલ રાત્રી ના સમય હોસ્પીટલના સ્ટાફ દ્વારા મેડિકલ વેસ્ટ કચરો જાહેર રોડ પર નાખતા રહીશો માં કચવાટ આ મેડિકલ વેસ્ટ જાહેર રોડ પર ફેંકી સકતા નથી તેમ છતાં આ મેડિકલ વેસ્ટ કોના કહેવાથી જાહેર રસ્તા પર નાખવામાં આવ્યો ત્યાંર બાદ આસપાસના રહીશો દ્વારા અંદરો અંદર વાર્તાલાપ થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ટ્રેચર મારફતે ભરવા લાગ્યો.સ્થાનીકોમા ચર્ચાનો વિષય બન્યો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.