ગુરુ પૂર્ણિમા પર્વ નિમિતે ગુરુજી ના આશીર્વાદ લીધા - At This Time

ગુરુ પૂર્ણિમા પર્વ નિમિતે ગુરુજી ના આશીર્વાદ લીધા


સમી: સમી તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગુરુગાદી એ જઈ ગુરૂજી ના આશીર્વાદ લીધા હતાં. આજરોજ તા.૦૩/૦૭/૨૦૨૩ ના રોજ પુરુષોત્તમ આશ્રમ બાસ્પા, નકળંગધામ દાદકા, નિરાંત આશ્રમ ગોચનાદ વગેરે આશ્રમ ની જગ્યાએ જઈ ગુરુજી ના આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિના ચેરમેન મનુજી ઠાકોર, સમી તાલુકા ભાજપ પ્રમુખ બાબુજી ઠાકોર, તાલુકા સદસ્ય દીનેશજી ઠાકોર, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ પેલાદજી ઠાકોર તેમજ દિનેશજી ઠાકોર તથા ભાજપ ના કાર્યકર મીત્રો હજાર રહ્યાં હતા.

7600805049


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image