લીલીયા મોટા નેગોસીએબલ કેસ માં 57 લાખ ચેક રીટર્ન ની ફોજદારી ફરિયાદના આરોપીને નિર્દોષ છોડાવતા એડવોકેટ હાર્દિક જોશી - At This Time

લીલીયા મોટા નેગોસીએબલ કેસ માં 57 લાખ ચેક રીટર્ન ની ફોજદારી ફરિયાદના આરોપીને નિર્દોષ છોડાવતા એડવોકેટ હાર્દિક જોશી


લીલીયા મોટા માં
ઉતરાયણ ના સૂર્યથી મકર રાશિમાં આગમન સાથે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ લીલીયા ખાતે વિદ્વાન વકીલ ધારાશાસ્ત્રી હાર્દિક બી જોશી દ્વારા નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 માં કુલ 57 લાખ ના ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ ના આરોપી ઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ હાર્દિક જોશી લીલીયા મોટા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી દ્વારા કરવામાં આવેલ અલગ અલગ કુલ નવ આરોપીઓ સામે રૂપિયા 57 લાખની ચેક રીટર્નની ફરિયાદ કરેલ જે કેસ ચાલી જતા આરોપીઓ તરફથી વકીલ હાર્દિક બી જોષી એ ધારદાર દલીલ કરી તેમજ કાયદાના સંદર્ભો ટાંકી 9 આરોપીના કુલ 57 લાખથી વધુ માતબર રકમના કેસોમાં ભવ્ય વિજય મેળવવામાં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.