હાલોલમાં વિશ્વની પ્રથમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત
હાલોલમાં વિશ્વની પ્રથમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત
ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ પ્રાકૃતિક ખેતી કેન્દ્રોના તાલીમાર્થીઓ માટે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન આચાર્ય દેવવ્રત! દ્વારા કરવામાં આવ્યું.
તા.૨૩/૦૧/૨૦૨૫ ના દિવસે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા બે દિવસ ના વર્કશોપ મા સાત રાજ્યોના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો અને રિસોર્સ પર્સન ફાર્મર હાલોલમાં વિશ્વની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી,દ્વારા જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કુકસવાડા ગામના માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડીત વિસાવદર તાલુકાના છાલડા ગામ ના માસ્ટર ટ્રેનર શૈલેશભાઈ રાદડિયા નું સન્માન ગુજરાત નેચરલ ફ્રામિંગ સાયન્સ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર ડો.ચી કે.ટિબડીયા સાહેબ તથા ડો.ઉસદડીયા સાહેબ દ્વારા નેસનલ રિસોર્સ પર્સન ફાર્મર તરીકે નું સન્માન કરવામાં આવ્યું
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
