લુણાવાડા અમદાવાદ હાઇવે ઉપર સાલાવાડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત..
લુણાવાડા અમદાવાદ હાઇવે ઉપર સાલાવાડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત..
બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત..
બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું..
અન્ય બે લોકો ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી..
બે ઇજાગ્રસ્ત લોકો ને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં..
મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત..
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
