વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત પ્રા .આ. કેંદ્ર ભીમનાથના અલગ અલગ ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના
ભાગરૂપે મચ્છર ઉત્પત્તિ સ્થાન વિશે લોકોને માહિતી આપવામાં આવી તેમજ મેલેરીયા રોગ વિશે આઈસી કામગીરી કરવામાં આવી. આ તમામ કામગીરી તાલુકા હેલ્થ ઓફીસર શશી શેખર પ્રસાદ સાહેબ, મેડિકલ ઓફીસર નિખિલ સોલંકી અને સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.