મોડાસા ના અધ્યાપક દ્વારા જેકેટ્સ ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત અધ્યાપક પ્રો. ડૉ. મનોજભાઇ પી. ગોંગીવાલા એ આજ રોજ મેઘરજ ની અંતરિયાળ હરિૐ નિવાસી શાળા માં પ્રવચન, નાની ભુવાલ, મોડાસા અરવલ્લી ની ખડોદા ના બાળકો ને જીવન માં * પ્રાર્થના - આધ્યાત્મ અને સ્વચ્છતા* પર પ્રવચન બાદ જેકેટ્સ, ગ્લુકૉઝ બિસ્કિટસ્ પારલે જી ના પેકેટસ્ નું વિતરણ કરવામાં આવ્યું. ગામના આગેવાનો ની ઉપસ્થિત મા બાળકો એ પોતાની વિવિઘ કોશલય મહાદેવ મંદિર ખડોદા પરિસર માં રજૂ કર્યા. સર પી. ટી. સાયન્સ કોલેજ ની વિધાર્થીની જાનવી ચૌધરીએ કાર્યક્રમને સફળતા અપાવી. ડૉ. મનોજે ૩૧ લાખ બિસ્કીટસ્ રાજ્ય અને રાજ્ય બહાર પંદર હજાર જેટલા કાર્યક્રમ કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે ચૈત્ર નવરાત્ર 2023 થી કરી રહ્યા છે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.