બોટાદ જિલ્લાના પાળીયાદના ઢાકણીયા ગામે ખેતરમાં કુટુંબીક ભાઈઓ વચ્ચે ઈલેક્ટ્રોનિક ટીસી મુકવા બાબતે જીવલેણ હુમલો, હત્યાનો પ્રયાસ - At This Time

બોટાદ જિલ્લાના પાળીયાદના ઢાકણીયા ગામે ખેતરમાં કુટુંબીક ભાઈઓ વચ્ચે ઈલેક્ટ્રોનિક ટીસી મુકવા બાબતે જીવલેણ હુમલો, હત્યાનો પ્રયાસ


બોટાદ જિલ્લાના પાળીયાદના ઢાકણીયા ગામે ખેતરમાં કુટુંબીક ભાઈઓ વચ્ચે ઈલેક્ટ્રોનિક ટીસી મુકવા બાબતે જીવલેણ હુમલો, હત્યાનો પ્રયાસ

બોટાદ જિલ્લાના પાળીયાદ વિસ્તારના ઢાંકણીયા ગામ ના ખાખુઈ રોડ ઉપર આવેલ સીમ માં ફરીયાદી ભીમજીભાઈ લાલજીભાઇ ચૌહાણ અને બાજુમાં કુટુંબીક ભાઈ ની ખેતર જમીન હોય ભીમજીભાઈ સહ પરિવાર પોતાના ખેતરમાં હોય બપોર ના સમયે આરોપી ખેતરમાં આવી ઈલેક્ટ્રોનિક ટીસી મુકવા ખાડો ખોદતા મે કહ્યુ મારી હદમા કેમ ટીસી મુકો લાઈટ તમારે લેવાની તો તમારી હદમાં ટીસી મુકોને એટલું જ કેહતા સામે આરોપી ઉશ્કેરાઇ ગેર કાયદેસર મંડળી રચી મારામારી કરી ધારીયા વડે માથાંમા જીવલેણ હુમલો કરી ફરીયાદી સહિત પરીવાર ઉપર હુમલો કરી ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાવી પોલીસ દ્વારા 307 324/323 સહિત ગુન્હો નોંધી વધુ તપાસ પાળીયાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાંબુચા ચલાવી રહ્યા છે

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image